સમૂહ ધાર્મિક કાર્યક્રમ 2023
તારીખ 31 ડિસેમ્બર 2023, રવિવારના રોજ આપણે સમૂહ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. હોમાત્મક લઘુરુદ્ર અથવા વિષ્ણુયાગ જેવા કાર્યક્રમ વિચારણા હેઠળ છે.
તારીખ 31 ડિસેમ્બર 2023, રવિવારના રોજ આપણે સમૂહ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. હોમાત્મક લઘુરુદ્ર અથવા વિષ્ણુયાગ જેવા કાર્યક્રમ વિચારણા હેઠળ છે.
દર વખતની જેમ આ વખતે પણ પ્રવાસનું આયોજન નવેમ્બર – 2023માં રાખવામાં આવશે, જેમાં પૂરતી સંખ્યા હોવી જરૂરી છે. સ્થળ તથા તારીખની જાહેરાત વાર્ષિક સભાના દિવસે કરવામાં આવશે.
યુવાઓ તેમજ સૌ કોઈ ઉત્સાહી સભ્યો માટે રાસ ગરબાનું આયોજન ઓક્ટોબર 2023 દરમ્યાન કરવામાં આવશે. તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
સપ્ટેમ્બર 2022 દરમ્યાન ગરબા મહોત્સવ તથા વ્યક્તિગત / સમૂહ સ્ટેજ પર્ફોર્મન્સની ઉજવણી કરવામાં આવશે. કલચરલ પ્રોગ્રામમાં તથા ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા બાળકો, યુવાઓ તથા સર્વે સભ્યોને આગ્રહ પૂર્વકની વિનંતી. તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
આગામી ડિસેમ્બર 2022માં સંસ્થા દ્વારા પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવશે| ઉત્સવનો પ્રકાર, તારીખ તથા ભાગ લેવા માટેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થશે.