આગામી કાર્યક્રમ

વાર્ષિક ઉત્સવ – ૨૦૨૬

વાર્ષિક ઉત્સવ – ૨૦૨૬

આપણા બ્રહ્મસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓ ની ૫૩મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તા. ૩૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયલા) સામે, દર્પણ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલન, વાર્ષિક...

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ –  વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

આગામી તારીખ ૧૨/૦૪/૨૦૨૬ રવિવારના રોજ આપણા સમાજના સર્વપિતૃના શ્રેયાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે વિષ્ણુ સહસ્ત્રનામ / હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે. શક્ય હોય તો બુક સાથે લાવવી. ભોજન પાસ મેળવવાની / નોંધાવવાની છેલ્લી તારીખ : ૦૮/૦૪/૨૦૨૬ રહેશે. સ્થળ :...

પ્રવાસ આયોજન – ૨૦૨૫

પ્રવાસ આયોજન – ૨૦૨૫

આગામી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવારના રોજ પ્રસિદ્ધ સ્થંભેશ્વર મહાદેવ, કાવી કંબોઈના એક દિવસના પ્રવાસનું આયોજન કરેલ છે. આપણા સમાજના ૫૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે વ્યક્તિદિધ માત્ર ૫૦૦ રૂપિયા શુલ્ક રહેશે. વહેલી તકે રેજીસ્ટ્રેશન માટે પરિપત્રમાં જણાવેલ કોઈ પણ એક સભ્યનો...

    [recaptcha]