વાર્ષિક ઉત્સવ વર્ષ 2022

વાર્ષિક ઉત્સવ વર્ષ 2022

સપ્ટેમ્બર 2022 દરમ્યાન ગરબા મહોત્સવ તથા વ્યક્તિગત / સમૂહ સ્ટેજ પર્ફોર્મન્સની ઉજવણી કરવામાં આવશે. કલચરલ પ્રોગ્રામમાં તથા ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા બાળકો, યુવાઓ તથા સર્વે સભ્યોને આગ્રહ પૂર્વકની વિનંતી. તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ધાર્મિક ઉત્સવ

ધાર્મિક ઉત્સવ

આગામી ડિસેમ્બર 2022માં સંસ્થા દ્વારા પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવશે| ઉત્સવનો પ્રકાર, તારીખ તથા ભાગ લેવા માટેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર થશે.

    [recaptcha]