આગામી કાર્યક્રમ

ગાયત્રી યજ્ઞ – 2024

ગાયત્રી યજ્ઞ – 2024

આ વર્ષે આપણો ધાર્મિક કાર્યક્રમ 29/12/2024 નાં રોજ રાખેલ છે . તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ છે . તેમાં ભાવિક યજમાન માટે 1100/-રુ ભરી નામ નોંધાવી શકશો .તે માટે આપને અનુષ્ઠાન કરવાની અનુકૂળતા રહે તે માટે વહેલાસર નામ નોંધાવી દેશો . ગાયત્રી ને વેદમાતા કહેવાય છે. આ...

વાર્ષિક ઉત્સવ – 2024

વાર્ષિક ઉત્સવ – 2024

આપણા બ્ર્હમસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓની 51મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ 01-09-2024 ના રોજ સવારે 9.૦૦ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવીઓંસ લોયલા સ્કૂલ સામે, દર્પણ 6 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદમાં રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલાન વાર્ષિક...

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

તારીખ ૫/૫/૨૦૨૪ - રવિવારના રોજ આપણા સમાજના સર્વ પિતૃના સ્મરણાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે માતાજીના આનંદના ગરબાનું તથા નાના બાળકોના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વધુ વિગતો વેબસાઈટ પર મુકેલ છેલ્લા પરિપત્ર માંથી મળી...

    [recaptcha]