આગામી કાર્યક્રમ

સમૂહ ધાર્મિક કાર્યક્રમ 2023

સમૂહ ધાર્મિક કાર્યક્રમ 2023

તારીખ 31મી ડિસેમ્બર 2023ના રોજ હોમાત્મક લઘુરૃદ્રનું આયોજન કરેલ છે. ભાવિક યજમાનો માટે – RS. 1100, ઉપમુખ્ય યજમાનો માટે RS. 15000 અને મુખ્ય યજમાન માટે RS. 21000 શુલ્ક રાખેલ છે. વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

પ્રવાસ આયોજન – 2023

પ્રવાસ આયોજન – 2023

આગામી 3જી ડિસેમ્બર 2023ના રોજ સપ્તેશ્વર + અંબોડ (મીની પાવાગઢ)ના એક દિવસના પ્રવાસનું આયોજન કરેલ છે. સંસ્થાના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર પ્રવાસ માટે ફક્ત ટોકન અમાઉન્ટ (RS. 200) રાખેલ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 1) દક્ષેશભાઈ (M. 9428910623) 2) રૂપાબેન (M.9427806865) 3) અરવિંદભાઈ (M. 9898432411).

ગરબા ઉત્સવ – કલચરલ કાર્યક્રમ – 2023

ગરબા ઉત્સવ – કલચરલ કાર્યક્રમ – 2023

ગરબા ઉત્સવનું આયોજન 29મી ઓક્ટોબરના રોજ 5 – 7 pm દરમ્યાન કામનાથ હોલ ખાતે રાખેલ છે. સાથેજ કલચરલ પ્રોગ્રામ અંતર્ગત બાળકો/યુવાઓના સિંગલ / ગ્રુપ પર્ફોર્મન્સ પણ માણીશું. કાર્યક્રમ બાદ સૌ સાથે ભોજન લઈશું.

    [recaptcha]